દેવતાઓનું તોફાન! by Saji Madapat audiobook

દેવતાઓનું તોફાન!: સામ્યવાદના ગઢથી મૂડીવાદની અંધારકોટડી સુધી

By Tiger Rider , Saji Madapat , EPM Mavericks , Nikhilbhai Shah  and Puli Murugan
Read by Tejas Shah

EPM Mavericks LLC
3.51 Hours Unabridged
Format : Digital Download (In Stock)
  • $4.99

    ISBN: 9781958260098

અમેરિકા, આ મધ્યાંતર છે! એય યી યા યી! આપણે આ નવા વર્લ્ડ ઓર્ડરની મધ્યમાં છીએ! સામ્રાજ્યોનો ઉદય, પતન અને અસ્ત. ઈતિહાસે આ ચક્રને રોમનો, ઓટ્ટોમાન અને બ્રિટિશરોનાં રૂપે જોયો છે. તેઓ બધા પડી ચુક્યા છે, અને જો આપણે સાવચેત નહીં રહીએ, તો યુએસ આગામી હશે. અત્યારનાં ઘણા ઉદ્યમો દેવાના વ્યસની અને સાપનાં તેલમાં તરનાર કાઉંકાઉં કરનારા નાણાકીય-ઇજનેરી દેડકાઓ છે. દુર્ભાગ્યે, આમાંના મોટાભાગના સાહસો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (IP) ગીધડાઓનો શિકાર બનશે. જો આપણે આપણા ટ્રમ્પ કાર્ડને સરખી રીતે નહીં ઉતરીએ તો આવનારું ખાઉધરું સામ્રાજ્ય – ચીન રૂપે મિડલ કિંગડમ – આપણને ખાઈ જશે; તેઓ અમેરિકા અને સો થી વધુ દેશોમાંથી લેણાં રીકવર કરવા માટે તેમના કપટી શિકારીઓને મોકલશે જે તે 2008નાં આર્થિક સુનામીનાં સમયથી બેલ્ટ અને રોડ પહેલ (BRI) તથા ડીઝીકલ સિલ્ક રોડ (DSR) થકી આર્થિક અને ડિજિટલ રીતે વસાહતીકરણ કરી ચૂક્યું છે. “મેક એન્ટરપ્રાઇઝ ગ્રેટ અગેઇન” મૂડીવાદના પાયામાં ખોદાણ કરે છે અને “બિલ્ડ બેક બેટર”નાં સિદ્ધાંત ઉપર કામ કરવા માટે રૂઝવેલ્ટ યુગના આદર્શો, વિજયો અને તે સમયના જુસ્સાને ફન્ફોળે છે - અને આવનારા ચોથા રીકથી બચાવવા માટે કાર્ય કરે છે. સાચે જ! અમેરિકા, આ મધ્યાંતર છે

Learn More
Membership Details
  • Only $12.99/month gets you 1 Credit/month
  • Cancel anytime
  • Hate a book? Then we do too, and we'll exchange it.
See how it works in 15 seconds

Summary

Summary

અમેરિકા, આ મધ્યાંતર છે!

એય યી યા યી! આપણે આ નવા વર્લ્ડ ઓર્ડરની મધ્યમાં છીએ!

સામ્રાજ્યોનો ઉદય, પતન અને અસ્ત. ઈતિહાસે આ ચક્રને રોમનો, ઓટ્ટોમાન અને બ્રિટિશરોનાં રૂપે જોયો છે. તેઓ બધા પડી ચુક્યા છે, અને જો આપણે સાવચેત નહીં રહીએ, તો યુએસ આગામી હશે.

અત્યારનાં ઘણા ઉદ્યમો દેવાના વ્યસની અને સાપનાં તેલમાં તરનાર કાઉંકાઉં કરનારા નાણાકીય-ઇજનેરી દેડકાઓ છે. દુર્ભાગ્યે, આમાંના મોટાભાગના સાહસો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (IP) ગીધડાઓનો શિકાર બનશે.

જો આપણે આપણા ટ્રમ્પ કાર્ડને સરખી રીતે નહીં ઉતરીએ તો આવનારું ખાઉધરું સામ્રાજ્ય – ચીન રૂપે મિડલ કિંગડમ – આપણને ખાઈ જશે; તેઓ અમેરિકા અને સો થી વધુ દેશોમાંથી લેણાં રીકવર કરવા માટે તેમના કપટી શિકારીઓને મોકલશે જે તે 2008નાં આર્થિક સુનામીનાં સમયથી બેલ્ટ અને રોડ પહેલ (BRI) તથા ડીઝીકલ સિલ્ક રોડ (DSR) થકી આર્થિક અને ડિજિટલ રીતે વસાહતીકરણ કરી ચૂક્યું છે.

“મેક એન્ટરપ્રાઇઝ ગ્રેટ અગેઇન” મૂડીવાદના પાયામાં ખોદાણ કરે છે અને “બિલ્ડ બેક બેટર”નાં સિદ્ધાંત ઉપર કામ કરવા માટે રૂઝવેલ્ટ યુગના આદર્શો, વિજયો અને તે સમયના જુસ્સાને ફન્ફોળે છે - અને આવનારા ચોથા રીકથી બચાવવા માટે કાર્ય કરે છે.

સાચે જ! અમેરિકા, આ મધ્યાંતર છે

Reviews

Reviews

Author

Author Bio: Saji Madapat

Author Bio: Saji Madapat

Titles by Author

See All

Author Bio: EPM Mavericks

Author Bio: EPM Mavericks

Titles by Author

See All

Author Bio: Tiger Rider

Author Bio: Tiger Rider

Titles by Author

See All

Author Bio: Puli Murugan

Author Bio: Puli Murugan

Titles by Author

See All

Author Bio: Nikhilbhai Shah

Author Bio: Nikhilbhai Shah

Titles by Author

Details

Details

Available Formats : Digital Download
Category: Nonfiction/Business & Economics
Runtime: 3.51
Audience: Adult
Language: English